Knee Replacement Surgery: ઘૂંટણના આર્થરાઇટિસમાં દરેક દર્દીને ઓપરેશન કરાવવું જરૂરી છે?
Knee Replacement Surgery: ઘૂંટણમાં સતત દુખાવો, જકડન અને ચાલવા-ફરવામાં મુશ્કેલી થતી હોય ત્યારે ઘણા લોકોને ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા એટલે કે Knee Replacement Surgery કરાવવાની ચિંતા સતાવે છે. ખાસ કરીને એક્સ-રેમાં કાર્ટિલેજ ઘસાઈ ગયાં હોય અથવા સાંધા વચ્ચેની જગ્યા ઘટી હોવાનું જણાય ત્યારે દર્દીઓને લાગે છે કે હવે ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ છે. જોકે, ઘૂંટણના આર્થરાઇટિસથી…

