Yusuf Pathan Plot Controversy

Yusuf Pathan Plot Controversy: વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીનો પ્રસ્તાવ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

Yusuf Pathan Plot Controversyને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂતપૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠકના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને જમીન ફાળવવાના પ્રસ્તાવ સામે ગુજરાત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બુધવારે વડોદરા…

Read More