Gujarat Police Recruitment 2026: લોકરક્ષકની 12,752 અને PSIની 241 જગ્યાઓ, કુલ 12,993 ભરતીની જાહેરાત
Gujarat Police Recruitment 2026 હેઠળ ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી 3,000 જગ્યાઓમાં વધારો કરીને હવે કુલ 12,752 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની 241 જગ્યાઓ પણ ભરવામાં આવશે. આમ, બંને કેડર મળીને ગુજરાત પોલીસમાં…

