Shortness of Breath: ચાલતી વખતે શ્વાસ ફૂલે તો હૃદયની બીમારી કે ફેફસાંનું ઇન્ફેક્શન? જાણો તફાવત
Shortness of Breath એટલે કે શ્વાસ ફૂલવાની સમસ્યાને ઘણીવાર સામાન્ય થાક સમજીને અવગણવામાં આવે છે. જોકે, ઝડપથી ચાલતી વખતે, સીડી ચઢતી વખતે કે હળવી શારીરિક પ્રવૃત્તિ દરમિયાન વારંવાર શ્વાસ ફૂલવો હૃદય અથવા ફેફસાંની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. હાર્ટ ફેલિયર અને ફેફસાંના ઇન્ફેક્શન બંનેમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, પરંતુ તેમની સાથે જોવા મળતાં…

