Iran Women Gym Video

ઈરાનમાં હિજાબ વગર યોગા કરતી મહિલાઓનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર ઊભો થયો વિવાદ

Iran Women Gym Video સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ઈરાનની રાજધાની તેહરાનના એક ફિટનેસ સ્ટુડિયાનો હોવાનું જણાવાતો આ વીડિયોમાં કેટલીક મહિલાઓ હિજાબ વગર સ્પોર્ટ્સવેર પહેરીને યોગા અને કસરત કરતી જોવા મળે છે. જોકે, આ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. તેથી તેનું સ્થળ અને સમય નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. ઈરાનમાં મહિલાઓ માટે…

Read More