ગુજરાત સમાન નાગરિક સંહિતા

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

 ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મહોર વાગતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર ગેજેટ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય સાથે જ ગુજરાતમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના સમાન અધિકારોનો માર્ગ મોકળો બન્યો છે. ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC)…

Read More
Marriage Registration Gujarat

ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય: લગ્નના રજીસ્ટ્રેશન માટે હવે માતા-પિતાની સંમતિ ફરજિયાત

Marriage Registration Gujarat : ગુજરાતમાં સામાજિક સુરક્ષા અને કૌટુંબિક મૂલ્યોને જાળવી રાખવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ [Harsh Sanghavi] વિધાનસભામાં જાહેરાત કરી છે કે હવે રાજ્યમાં લગ્નના રજીસ્ટ્રેશન [Marriage Registration] માટે માતા-પિતાની સંમતિ [Parental Consent] ફરજિયાત બનાવવામાં આવશે. Marriage Registration Gujarat: સામાજિક સુરક્ષા માટે નવા નિયમો રાજ્ય…

Read More