યુવાનો માટે પ્રેરણા: મહેમદાવાદના ડૉ. ગુલામનબી વહોરાના સંઘર્ષ અને સફળતાની ગાથા ‘હૈયું, મસ્તક, હાથ’ બની માર્ગદર્શિકા

Dr Gulamnabi Vohra Biography : પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને અસાધારણ સંઘર્ષ પછી મેળવેલી સફળતાની કહાની હંમેશાં સમાજ માટે એક નવો રાહ ચીંધતી હોય છે. મહેમદાવાદના વતની એવા ડૉ. ગુલામનબી વહોરા [Dr. Gulamnabi Vohra] ના જીવનના સંઘર્ષ અને તેની ફલશ્રુતિ સમાન સફળતાની ગાથા હવે પુસ્તક સ્વરૂપે વાચકો સમક્ષ આવી છે. જાણીતા લેખક બીરેન કોઠારી [Biren Kothari] દ્વારા…

Read More

મહેમદાવાદના હલધરવાસ ખાતે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભવ્ય તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

 Haldharwas Tiranga Yatra ખેડા [Kheda] જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા [Tiranga Yatra] નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રપ્રેમની યાત્રાને મહેમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ [Arjunsinh Chauhan] દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નાયરા પેટ્રોલ પંપ પાસેથી શરૂ થયેલી આ પગપાળા તિરંગા…

Read More
Mehmedabad Crocodile Rescue

મહેમદાવાદમાં મગરનું મેઘા-રેસ્ક્યુ: 12 ફૂટના ખૂંખાર મગરને પકડતા વન અધિકારી ઈજાગ્રસ્ત!

 Mehmedabad Crocodile Rescue ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મગરોના વધતા જતાં ઉપદ્રવને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મગરો ઘૂસી આવવાની વધતી જતી ઘટનાઓને પગલે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરીને મગરોને પકડી લેવામાં આવ્યા છે. જોકે, આ બચાવ કામગીરી દરમિયાન એક…

Read More

ભારતી ફાઉન્ડેશન દ્વારા કેસરા પ્રાથમિક શાળાના 423 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

મહેમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ રહી છે ત્યારે, ભારતી ફાઉન્ડેશન (Bharti Foundation) દ્વારા મહેમદાવાદ તાલુકાના કેસરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમાવો આપવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ શાળાના કુલ 423 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે અને તેઓ આરામથી…

Read More
મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More