Iran US Islamabad Talks Failure

ઈરાન-અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ: ૨૧ કલાકની ચર્ચા બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ યથાવત

Iran US Islamabad Talks Failure: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં [Islamabad] અંદાજે ૨૧ કલાક સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક કોઈ પણ નક્કર સમજૂતી વગર સમાપ્ત થઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ [JD Vance] ના નેતૃત્વમાં આવેલું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પરત ફરી ચૂક્યું છે. આ બેઠકની નિષ્ફળતા બાદ ઈરાન [Iran] અને અમેરિકા [US] બંને પક્ષો દ્વારા સામસામે નિવેદનબાજી શરૂ…

Read More
'Inshallah Tomorrow'

‘Inshallah Tomorrow’: ટ્રમ્પની ‘સભ્યતા ખતમ’ કરવાની ધમકી પર ઈરાનનો આકરો પલટવાર

‘Inshallah Tomorrow’: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે અત્યાર સુધીની સૌથી ખતરનાક ધમકી આપતા કહ્યું હતું કે, જો સમાધાન નહીં થાય તો આજની રાત “આખી સભ્યતાનો અંત” લાવી દેશે. ટ્રમ્પની આ ધમકી વચ્ચે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના મહત્વના ખાર્ગ આઇલેન્ડ (જ્યાં મોટા…

Read More
Iran rejects US talks

ઈરાનનો પાકિસ્તાનને ઝટકો: ઇસ્લામાબાદ બેઠક માટે અમેરિકાને કર્યો સીધો ઇનકાર

Iran rejects US talks : ઈરાને અમેરિકાની સાથે ઈસ્લામાબાદમાં યોજાનારી મહત્વપૂર્ણ વાતચીતમાં ભાગ લેવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પાકિસ્તાન દ્વારા બંને દેશોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈરાનએ શરૂઆતથી જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાની તરફથી મૂકવામાં આવેલી શરતો દેશના હિતો સામે છે અને તેને સ્વીકારવી…

Read More
US Iran War Marco Rubio

મિડલ ઇસ્ટ યુદ્વ પર અમેરિકાએ આપ્યું મોટું નિવેદન,માર્કો રૂબિયોએ જંગ પૂર્ણ થવાની આપી ડેડલાઇન

US Iran War Marco Rubio : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સામેનું અમેરિકાનું સૈન્ય અભિયાન મહિનાઓ સુધી નહીં, પરંતુ આગામી થોડા અઠવાડિયામાં જ પૂર્ણ થઈ જશે. US Iran War Marco Rubio: જમીની સૈન્ય…

Read More

તુર્કી અને ઓમાન હુમલાઓમાં ઈરાનનો કોઈ હાથ નથી: સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ તોડ્યું મૌન

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેની એ શુક્રવારે ફારસી નવા વર્ષના અવસરે એક વીડિયો સંદેશ જાહેર કરીને મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે તુર્કિયે અને ઓમાનમાં થયેલા હુમલાઓમાં ઈરાન અથવા ઈરાની સશસ્ત્ર દળોની કોઈ જ ભૂમિકા નથી. આ સાથે જ તેમણે આ હુમલાઓને પાડોશી દેશો વચ્ચે તિરાડ પાડવાનું ષડયંત્ર ગણાવીને દુશ્મનોને જડબાતોડ જવાબ…

Read More
Saudi Arabia missile attack

ઈરાનના હુમલાથી ધ્રૂજ્યું રિયાધ, 4 ઘાયલ, કતારના ગેસ પ્લાન્ટમાં બોમ્બમારાથી ભારે નુકસાન

Saudi Arabia missile attack : મધ્ય પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે પડોશી દેશો સુધી પહોંચી ગયો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના મિસાઈલ હુમલાઓમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ અને કતારના ઊર્જા કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેનાથી ભીષણ યુદ્ધની આશંકા વધી ગઈ છે. Saudi Arabia…

Read More
Ali Larijani

ઇઝરાયલનો મોટો દાવો: ઈરાનના સૌથી તાકાતવર સુરક્ષા અધિકારી Ali Larijani હવાઈ હુમલામાં ઢેર!

Ali Larijani : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે (Israel Katz) દાવો કર્યો છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા રાતોરાત કરવામાં આવેલા તાબડતોબ હવાઈ હુમલાઓમાં ઈરાનના ટોચના સુરક્ષા વડા અલી લારીજાની (Ali Larijani) માર્યા ગયા છે. જોકે, ઈરાન…

Read More
Hindu temple in Iran :

બોમ્બમારા વચ્ચે ઈરાનમાં આવેલા 130 વર્ષ જૂના હિંદુ મંદિરે ખેંચ્યું દુનિયાનું ધ્યાન! જાણો તેનો ભવ્ય ઈતિહાસ

Hindu temple in Iran : અમેરિકા અને ઇઝરાયલ સાથેના ભીષણ યુદ્ધને કારણે ઈરાન હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મિસાઇલો અને બોમ્બમારા વચ્ચે ઈરાનના ભૌગોલિક અને ઐતિહાસિક સ્થાનો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ જ યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનના બંદર અબ્બાસ (Bandar Abbas) શહેરમાં આવેલું 130 વર્ષ જૂનું એક પ્રાચીન હિંદુ મંદિર…

Read More
Iran US war updates

ઇરાન લડાયક મૂડમાં, અમેરિકાને ઓઇલ રિફાઇનરી ઉડાવી દેવાની આપી ધમકી!

Iran US war updates મધ્યપૂર્વમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ભીષણ તણાવ અને હુમલાઓ વચ્ચે ઈરાને અમેરિકાને એક મોટી અને ગંભીર ધમકી આપી છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓનો સામનો કરી રહેલા ઈરાને હવે વળતો પ્રહાર કરવાની તૈયારી દર્શાવી છે. Iran US war updates ઓઇલ ફેસિલિટીઝ પર નિશાન: ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો…

Read More
Iran Friday Prayers

‘ખામેની અમારા નેતા, અમે શહીદોના સંતાનો છીએ…’, સુપ્રીમ લીડરના નિધન બાદ ઈરાનમાં પ્રથમ જુમ્માની નમાજ

Iran Friday Prayers: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખદ ઘટના બાદ આજે પ્રથમ વખત તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવામાં આવી હતી. આ મૌકે માત્ર તેહરાન જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો મસ્જિદમાં ઉમટી પડ્યા હતા. મસ્જિદમાં વાતાવરણ અત્યંત ગમગીન જોવા…

Read More