First Hajj flight

અમદાવાદથી પહેલી હજ ફ્લાઇટ રવાના: ત્રિરંગા સાથે ‘હિન્દુસ્તાન જિંદાબાદ’ના નારાઓ ગુંજ્યા

First Hajj flight– આજે શુક્રવારે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી હાજીઓની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ.આ પ્રસંગે હાજીઓએ હાથમાં ત્રિરંગો લઈ “હિન્દુસ્તાન જિંદાબાદ” અને “લબૈક અલ્લાહુમ્મા લબૈક”ના નારા લગાવી રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરી. First Hajj flight -ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે…

Read More

ગુજરાતમાં UCC અંગે સૂચનો મોકલવાની સમય મર્યાદામાં કરાયો વધારો, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ અને MLA ખેડાવાળાએ કરી હતી રજૂઆત

Suggestions regarding UCC – ગુજરાત સરકાર દ્વારા સમાન સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જરૂરિયાતને મુલ્યાંકિત કરવા માટે એક નવી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત કાયદાઓની સમીક્ષા કરશે અને UCC ની શક્યતાઓ અંગે કાયદાની રૂપરેખા પ્રસ્તાવિત કરશે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ UCC મામલે મંતવ્ય આપવાની સમય…

Read More