
Fake Aadhaar SCAM : સુરતમાં આધાર કાર્ડ કૌભાંડ, બોગસ દસ્તાવેજો બનાવતો શખ્સ ઝડપાયો
Fake Aadhaar SCAM : ગુજરાતમાં ફરી એકવાર આધાર કાર્ડ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી છે. સુરત શહેરમાં બોગસ દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા હોવાનું ખુલતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી દ્વારા ધારાસભ્ય કુમાર કાનાણીના નકલી સહી-સિક્કાવાળા ભલામણ પત્રોનો ઉપયોગ કરાયો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સને કાપોદ્રા…