મોદી કેબિનેટે લીધો આ મોટો નિર્ણય, હવે પાકિસ્તાનની સરહદ પાસે બનશે વર્લ્ડ કલાસ રોડ!

મોદી કેબિનેટે : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમના એજન્ડામાં મુખ્યત્વે બે બાબતો રહી છે. પહેલું, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને બીજું, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવું. આ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રોડ સિસ્ટમ સુધારવા માટે મોટો નિર્ણય…

Read More

વન નેશન વન ઈલેક્શનને મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઈલેક્શન   ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. 32 રાજકીય પક્ષોનું સમર્થન વન નેશન વન ઈલેક્શન  પૂર્વ…

Read More

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, હવે 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મળશે ‘આયુષ્માન યોજના’નો લાભ

આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને ‘આયુષ્માન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચ સાથે લાભ આપવાનો છે. સરકારે…

Read More

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, સરકાર બનાવશે 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ,10 લાખ લોકોને મળશે રોજગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) હેઠળ 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં યુપીના આગ્રા અને પ્રયાગરાજ ઉપરાંત બિહારના ગયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા રૂ. 28,602 કરોડનું રોકાણ કરશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું…

Read More