
Human Trafficking in Gujarat : ગુજરાત માનવ તસ્કરી માટે હબ બન્યું: E.D.ની તપાસમાં મોટો ખુલાસો
Human Trafficking in Gujarat : અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે લોકો વિવિધ યુક્તિઓ અજમાવે છે, અને હવે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (E.D.)ની તપાસમાં ગુજરાત માનવ તસ્કરી માટે એક મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. E.D.ની તપાસ મુજબ, દેશભરમાં માનવ તસ્કરી કરતા કુલ એજન્ટોમાંથી 50% ગુજરાતના છે. ગુજરાતમાં 2000 એજન્ટ સક્રિય E.D.ના એક અધિકારીએ જણાવ્યું…