
Nadiad Soda Scandal: નડિયાદ સોડાકાંડ: શિક્ષકે આપઘાત માટે ઝેરી પદાર્થ મગાવ્યો, મૂકબધિર પાડોશી પર કર્યો પ્રયોગ
Nadiad Soda Scandal: નડિયાદમાં 28 દિવસ પહેલાં થયેલી ત્રણ વ્યક્તિઓના અચાનક મોત પાછળ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસની સઘન તપાસમાં ખુલાસો થયો કે આ ઘટનાના પાછળ શિક્ષકનો હાથ હતો. આરોપી હરિકિશન મકવાણા નામના શિક્ષકે સોડિયમ નાઇટ્રાઇટ નામક ઝેરી પદાર્થ ઓનલાઇન મગાવ્યું હતું, જેનો આપઘાત કરવા માટે ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ પહેલા…