
PM મોદી શનિવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે,સોમનાથ મંદિરના કરશે દર્શન
PM મોદી ગુજરાતના પ્રવાસે – દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ, 1 માર્ચથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. આ દરમિયાન, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયાં છે. વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાત્રે જામનગર પોહચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી ગુજરાતના પ્રવાસે – નોંધનીય છે કે…