નાસાએ પ્લુટોના સૌથી મોટા ચંદ્ર ‘ચારોન’ની તસવીર જાહેર કરી!
નાસાએ: નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ પ્લુટોના સૌથી મોટા ચંદ્ર કેરોન પર અભૂતપૂર્વ શોધ કરી છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સંશોધકોએ પ્રથમ વખત ચારોનની થીજી ગયેલી સપાટી પર કાર્બન ડાયોક્સાઈડ શોધી કાઢ્યો છે. સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળની ટીમને પ્લુટોના ચંદ્ર પર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડના નિશાન…