Post Office Schemes

Post Office Schemes: પોસ્ટ ઓફિસની 6 બચત યોજનાઓમાં રોકાણથી બનાવી શકો છો મોટું ભંડોળ, જાણો વ્યાજદર

Post Office Schemes હેઠળ ભારતીય પોસ્ટ ઓફિસમાં નાગરિકો માટે અનેક સરકારી બચત યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં રોકાણ કરીને લાંબા ગાળે ભંડોળ એકત્ર કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ઉપરાંત મન્થલી ઇન્કમ સ્કીમ, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) જેવી યોજનાઓ પણ સામેલ છે. આ યોજનાઓમાં રોકાણની…

Read More