
Navsari Purna River accident: પૂર્ણા નદી દુર્ઘટના: નવસારીમાં 5 લોકો ડૂબ્યા, ભાભીને બચાવતો દિયર ગુમ
Navsari Purna River accident: નવસારી શહેરના ધરાગીરી ગામ નજીક આવેલી પૂર્ણા નદીમાં આજ રોજ દુઃખદ ઘટનાની જાણકારી મળી છે. નદીના કિનારે કપડાં ધોવા ગયેલી ચાર મહિલાઓમાંથી એક અચાનક પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં બાકીની ત્રણ મહિલાઓ પણ નદીમાં ઊતરી ગઈ, જેના પગલે આખી ઘટના પલભરમાં જાનલેવા બની ગઈ. સાંભળતાની સાથે જ નજીકમાં…