
NEET PGની પરીક્ષા મુલતવી, હવે 15 જૂને પરીક્ષા નહીં લેવાય, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી પરીક્ષા માટે 15 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી, NBEMS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 15 જૂને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની આગામી તારીખ…