property documents new rule

property documents new rule : ગુજરાતમાં મિલકત દસ્તાવેજોની નોંધણી માટે સરકારનો નવો નિયમ

property documents new rule : ગુજરાત સરકાર દ્વારા મિલકત દસ્તાવેજોની નોંધણી માટે મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવેથી જો ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની વિગત આપવામાં નહીં આવે, તો તે દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. દસ્તાવેજ માટે નવો નિયમ શું છે? રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસાર, કોઈપણ ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ (Latitude) અને રેખાંશ…

Read More