Mahemdavad Nagarpalika Dispute:

Mahemdavad Nagarpalika Dispute: મહેમદાવાદ નગરપાલિકામાં વિવાદનો સુખદ અંત, પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાઈ

Mahemdavad Nagarpalika Dispute: મહેમદાવાદ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને પગલે સર્જાયેલી રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. નગરપાલિકાના તમામ કાઉન્સિલરોએ એકત્ર થઈને પરસ્પર ચર્ચા-વિચારણા કર્યા બાદ આંતરિક મતભેદોનું નિરાકરણ લાવી લીધું છે. તમામ સભ્યો વચ્ચે સમાધાન સધાતા પ્રમુખ સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત સત્તાવાર રીતે પાછી ખેંચી લેવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો…

Read More