
વન નેશન વન ઇલેક્શન માટે JPCની રચના, પ્રિયંકા ગાંધી સહિત આ નેતાઓ કમિટીમાં સામેલ
વન નેશન વન ઇલેક્શન બિલની વિગતવાર સમીક્ષા માટે રચાયેલી JPCના સભ્યો કોણ હશે? આ અંગે સભ્યોના નામ બહાર આવ્યા છે. પીપી ચૌધરી જેપીસીના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, અનુરાગ ઠાકુર સહિત 31 સભ્યો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં રાજ્યસભાના સાંસદો પણ સામેલ છે. ચાલો જાણીએ જેપીસીમાં કોના નામ સામેલ છે? વન નેશન વન ઇલેક્શન…