પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો મેદાનમાં, 3 રેન્જર્સ સૈનિકોના મોત, હાલત બેકાબૂ
ઇમરાન ખાનના સમર્થકો – પાકિસ્તાનની રાજધાની અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરના દળો છે. લડાઈ પૂરજોશમાં ચાલી રહી છે. ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે અને હાલમાં તેઓ બેકાબૂ છે. ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં…