સ્કૂલ વાન

પાકિસ્તાનમાં સ્કૂલ વાન પર અંધાધૂંધ ગોળીબાર, બે બાળકોના મોત, પાંચ ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર…

Read More
અરશદ નદીમ

‘જેવેલિન થ્રો’માં નીરજ ચોપરાને સિલ્વર મેડલ, પાકિસ્તાનના નદીમે જીત્યો ગોલ્ડ

અરશદ નદીમ:  પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક્સ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ઇવેન્ટ ‘જેવેલિન થ્રો’માં ભારતના નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અરશદે 92.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. નીરજે 89.45 મીટર ભાલા ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર ભાલો ફેંકીને જીત્યો . નીરજ…

Read More
ઈમરાન ખાન

જેલમાં બંધ પૂર્વ PM ઇમરાન ખાન પાકિસ્તાનમાંથી નહીં પણ હવે લંડનમાં લડશે ચૂંટણી!

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તેઓ પાકિસ્તાનને બદલે બ્રિટનમાંથી ચૂંટણી લડવાના છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ઈમરાન ખાન જેલમાં રહીને જ બ્રિટનમાંથી ચૂંટણી લડશે. પરંતુ આ સામાન્ય ચૂંટણી નહીં, પરંતુ બ્રિટિશ યુનિવર્સિટીની વિશેષ ચૂંટણી હશે. વાસ્તવમાં ઓક્સફર્ડમાંથી શિક્ષણ…

Read More