Pakistan Bomb Blast

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બોમ્બ બ્લાસ્ટ, 7 સૈનિકોના મોત

Pakistan Bomb Blast : પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય કટોકટી વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પણ સંપૂર્ણપણે કથળી ગઈ છે. પાકિસ્તાનના સરહદી પ્રાંતમાંથી વધુ એક અત્યંત લોહિયાળ અને ભયાનક આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતના અશાંત ગણાતા ઉત્તરી વજીરિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓ દ્વારા બે અલગ-અલગ મોટા બોમ્બ બ્લાસ્ટ…

Read More