
અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં યુદ્ધ શરૂ! તાલિબાન સેનાએ PAK એરસ્ટ્રાઈકનો જવાબ આપ્યો, 19 સૈનિકના મોત
War in Afghanistan-Pakistan – અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. અહીં સરહદ પર તાલિબાન આર્મી અને પાકિસ્તાની સેના આમને-સામને છે. તાલિબાનની જવાબી કાર્યવાહીમાં 19 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ત્રણ નાગરિકો પણ માર્યા ગયા છે. અફઘાન મીડિયાએ શનિવારે આ માહિતી આપી હતી. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા અફઘાનિસ્તાનના પૂર્વ ખોસ્ત અને પક્તિયા પ્રાંતમાં…