
Palak Mata Pita Yojana: ગુજરાત સરકારની ખાસ યોજના: પાયલ જેવી દીકરીઓ માટે બની આશીર્વાદ, જાણો કોણ મેળવી શકે લાભ
Palak Mata Pita Yojana: ગુજરાત સરકાર દ્વારા અનાથ, નિરાધાર અને ત્યજી દેવાયેલા બાળકોના ભવિષ્ય માટે એક ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેને ફોસ્ટર પેરેન્ટ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના તે બાળકો માટે જીવનમાં નવી આશા બની રહી છે, જેઓ માતા-પિતાના પ્રેમ અને સહારાથી વંચિત છે. મહેસાણા જિલ્લાના નુગર ગામની પાયલ માટે આ…