MLA Kirit Patel arrested

પાટણ યુનિવર્સિટીમાં પોલીસ ઘર્ષણ કેસમાં MLA કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ

MLA Kirit Patel arrested -પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડના મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટ તરફથી જામીનની વિનંતી પર વિલંબ થતા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા તેમની અટકાયત બાદ ધરપકડ કરી હતી. MLA Kirit Patel arrested- નોંઘનીય છે કે પાટણની…

Read More

પાટણમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોનું ઘટનાસ્થળે મોત

ગુજરાતના પાટણમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીકઅપ કાર અને અલ્ટો કાર વચ્ચે અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે….

Read More