Businessman Karshan Patel

ગુજરાતમાં પાટીદાર આંદોલન પર ઉદ્યોગપતિ કરશન પટેલે આપ્યું મોટું નિવેદન,આંદોલનકારીઓએ રાજકિય રોટલા શેક્યા

Businessman Karshan Patel- ગુજરાતના ઉદ્યોગપતિ કરશન પટેલે રાજ્યમાં 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલનને વખોડતા તેમણે આ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું હતું.પાટણના એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું, “પાટીદાર આંદોલનથી સમાજને કશું ખાસ પ્રાપ્તિ નહોતી. આ અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા છે. એમાંથી જે આગેવાનો…

Read More