PM મોદી 

PM મોદી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને તેમનું પરંપરાગત સંબોધન કરશે, જેની થીમ ‘વિકસિત ભારત @ 2047’ છે. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે. જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે લગભગ…

Read More

PM મોદીએ બદલ્યો પ્રોફાઇલ ફોટો, કરોડો દેશવાસીઓને કરી આ અપીલ

PM મોદી:  હર ઘર ત્રિરંગા અભિયાનમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. તેણે પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગાનો ફોટો મૂક્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા તેમણે કરોડો દેશવાસીઓને આમ કરવાની અપીલ કરી છે. પોતાનો પ્રોફાઈલ ફોટો બદલવાની સાથે તેણે લખ્યું, “જેમ જેમ આ વર્ષે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો આપણે…

Read More

બજેટથી મધ્યમવર્ગને તાકાત અને યુવાનોને મળશે અસંખ્ય નવી તકો – PM MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM STATEMENT BUDGET )   એ સામાન્ય બજેટને મધ્યમ વર્ગને બળ આપનારું બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને બળ આપનાર છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડશે. આ એક એવું બજેટ છે જે દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોને મજબૂત કરશે. આ…

Read More

એલોન મસ્કે X પર 100 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવા બદલ PM મોદીને અભિનંદન પાઠવ્યા

એલોન મસ્કે PM મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એલોન મસ્ક X ના માલિક છે અને આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ પણ છે. મસ્કે X પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બનવા બદલ અભિનંદન. ઈન્સ્ટાગ્રામ પર…

Read More