કેપ્ટન સ્મિત મછાર

કેપ્ટન સ્મિત મછાર: હવામાં જીવલેણ હુમલા છતાં મુસાફરોને બચાવ્યા, PM મોદીએ કર્યા વખાણ

કેપ્ટન સ્મિત મછાર દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની એક ફ્લાઈટમાં આકાશમાં જ ભયાનક ઘટના સર્જાઈ હતી. કોકપીટમાં કો-પાયલોટના જીવલેણ હુમલાનો શિકાર બનવા છતાં ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મછારે પોતાની અદભુત સૂઝબૂઝથી સેંકડો મુસાફરોના જીવ બચાવ્યા છે. તેમની આ અસાધારણ બહાદુરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા હીરો ગણાવીને તેમના વખાણ કર્યા છે. કેપ્ટન…

Read More
PM Modi Birthday Seva Sankalp

પીએમ મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ

PM Modi Birthday Seva Sankalp પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે દેશભરમાં એક દિવસીય ભવ્ય કાર્યક્રમો અને ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2026’નું ઉદ્ઘાટન કરશે, જ્યારે વારાણસી અને ગુજરાતના વડનગરમાંથી વિશેષ બાઇક રેલીઓ પ્રસ્થાન કરશે. ભાજપ દ્વારા આ નિમિત્તે આગામી એક…

Read More

PM મોદીના નિવેદનથી પ્રેરિત બની ઇન્સ્ટાગ્રામ પર દિમાગી નક્સલ પાર્ટી!, લાખો ફોલોઅર્સ જોડાયા

 Dimagi Naxal Party 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં ઉપયોગમાં લેવાયેલા એક વાક્યએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશે જંગલોમાં હથિયારો ઉપાડનારા નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ “માઇન્ડફુલ નક્સલવાદીઓ” છે જે વિચારધારા દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાની તકો…

Read More

રાહુલ ગાંધીની માંગ: PM મોદી વિધાર્થીઓની માફી માંગે, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે

Rahul Gandhi’s demand કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી તેમની પાસે માફીની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ…

Read More

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો

First Hydrogen Train India : ભારતીય રેલવે માટે આજે ૧૭ જુલાઈ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દેશની પ્રથમ અને સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, જે દેશમાં ગ્રીન એનર્જીથી ચાલતી ટ્રેનોના…

Read More

વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Vietnam Boat Accident : વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફુ ક્વોક (Phu Quoc) દ્વીપ નજીક શનિવારે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ભારતીયોથી ભરેલી એક સ્પીડબોટ દરિયામાં અચાનક પલટી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. Vietnam Boat Accident : શું બની…

Read More

PM મોદીનું મેલબોર્ન સંબોધન : આ શો હાઉસફુલ અને બ્લોકબસ્ટર છે!” ભારત-ઓસ્ટ્રેલિયાના મજબૂત સંબંધો પર ભાર

PM Modi Melbourne Visit : મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારતીય મૂળના લોકોના વિશાળ સમુદાયને સંબોધન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા તેમને પોતાના ‘મિત્ર’ ગણાવ્યા હતા. પોતાના ભાષણની શરૂઆત પીએમ મોદીએ ગુજરાતી અને હિન્દીમાં ‘નમસ્કાર’ કહીને કરી હતી. વિશાળ જનમેદનીને જોઈને પીએમ મોદીએ ઉત્સાહિત થઈને કહ્યું હતું…

Read More
PM Narendra Modi death threat

PM મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા જાનથી મારી નાખવાની મળી ધમકી

PM Narendra Modi death threat વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા એક ગંભીર સુરક્ષા સંબંધી મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીને ઓનલાઈન જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. PM Narendra Modi death threat…

Read More
PM Modi Seychelles Award

PM મોદીને સેશેલ્સનો સર્વોચ્ચ સન્માન, ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ એનાયત

PM Modi Seychelles Award : પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustainable Development) ક્ષેત્રે અદભૂત નેતૃત્વ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ (Guardians of the Blue Horizon) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પ્રતિષ્ઠિત સન્માન લાંબા સમયથી પર્યાવરણ અને  વિકાસ (Green Development) ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો…

Read More

ભારતનો નેધરલેન્ડ્સના વડાપ્રધાનને કરારો જવાબ: અલ્પસંખ્યકો અને પ્રેસ ફ્રીડમ પરની ચિંતાઓને ભારતે ફગાવી

India Netherlands Dispute વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન વૈશ્વિક મંચ પર રાજકીય ગરમાવો આવી ગયો છે. ડચ વડાપ્રધાન રોબ જેટેન દ્વારા ભારતમાં પ્રેસ ફ્રીડમ (મીડિયાની આઝાદી) અને અલ્પસંખ્યકોના અધિકારો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે ભારત એક જીવંત લોકશાહી (Vibrant Democracy) છે…

Read More