
PM મોદી શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા, અનેક કરાર પર થશે ચર્ચા!
PM મોદી શ્રીલંકા પ્રવાસ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દિવસના પ્રવાસે શ્રીલંકા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ, ઉર્જા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે. ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (NPP) ગઠબંધનના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીની શ્રીલંકાની આ પ્રથમ…