નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ મામલે FIR નોંધવાનો આદેશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમની સામે ઈલેક્ટોરલ બોન્ડ માટે વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બેંગલુરુમાં એક વિશેષ લોક અદાલતે આ ફરિયાદની સુનાવણી દરમિયાન નાણાં પ્રધાન અને અન્ય કેટલાક નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ…

Read More
કંગના રનૌત

કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે…

Read More
ખામેની

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ આપ્યું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમો પર થાય છે અત્યાચાર, ઇન્ડિયા કર્યો પલટવાર….

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની એ ભારતની ટીકા કરી છે. તેમણે મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે. ભારત પર મુસ્લિમ દમનનો આરોપ લગાવતા ખમેનીએ ભારતની સાથે મ્યાનમાર અને ગાઝાની પણ ગણતરી કરી છે. ખામેની એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઈરાન પોતે સુન્ની મુસ્લિમો અને વંશીય લઘુમતીઓના દમનને લઈને…

Read More
સૈફુદ્દીન મસ્જિદ

બ્રુનેઈની ઐતિહાસિક સૈફુદ્દીન મસ્જિદની PM મોદીએ લીધી મુલાકાત,જાણો શા માટે છે આ મસ્જિદ ખાસ!

સૈફુદ્દીન મસ્જિદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવાસે છે. મંગળવારે, તેમની મુલાકાતના પ્રથમ દિવસે, તેમણે બ્રુનેઈના બંદર સેરી બેગવાન સ્થિત ઐતિહાસિક ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી. આગમન પર બ્રુનેઈના ધાર્મિક બાબતોના પ્રધાન પેહિન દાતો ઉસ્તાજ હાજી અવંગ બદરુદ્દીન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે બ્રુનેઈના સ્વાસ્થ્ય મંત્રી હાજી મોહમ્મદ ઈશામ…

Read More