મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, સરકાર બનાવશે 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ,10 લાખ લોકોને મળશે રોજગાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) હેઠળ 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં યુપીના આગ્રા અને પ્રયાગરાજ ઉપરાંત બિહારના ગયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા રૂ. 28,602 કરોડનું રોકાણ કરશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું…