
પહેલગામ પર હુમલો કર્યા બાદ આતંકવાદીએ કહ્યું, જાઓ મોદી કો બતા દેના! પીડિતાએ કહી આપવીતિ
પહેલગામ પર આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે, જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ, જે અહીં પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ તેની પત્ની પલ્લવી અને નાના પુત્ર સાથે ખીણની મુલાકાત…