
ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો
ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…