
અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની એકસાથે બદલી
પોલીસકર્મીઓની બદલી – આજથી અમલમાં આવી રહેલી એક મહત્વપૂર્ણ ફેરફારની ઘોષણા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે, જેમાં 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશ્નર, જી એસ મલિકે આ આદેશ આપ્યો છે. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના…