Gujarat High Court Love Marriage

પ્રેમલગ્ન કરનાર યુગલો માટે મોટા રાહતના સમાચાર: ગુજરાત હાઇકોર્ટે કહ્યું- પુખ્ત વયના યુગલના જીવનમાં પરિવાર કે પોલીસ દખલ કરી શકે નહીં

Gujarat High Court Love Marriage જ્યારે કોઈ પુખ્ત વયના યુવક અને યુવતીઓ પોતાની મરજીથી પોતાના જીવનસાથીની પસંદગી કરીને લગ્ન કરે છે, ત્યારે તેમના કાયદાકીય હકો અને અંગત સ્વાતંત્ર્યની રક્ષા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક અત્યંત મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફરમાન કર્યું છે કે, જો યુવક અને યુવતી કાયદાકીય રીતે પુખ્ત હોય…

Read More