ગુજરાત સરકારના મંત્રીઓમાં ઈન્ફ્લુએન્સર બનવાની હોડ: પ્રજાના પ્રશ્નો બાજુએ, સોશિયલ મીડિયા પર રીલ્સનો દબદબો
Gujarat Ministers Social Media Influence: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ [Bhupendra Patel] સરકારના મંત્રીઓ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવાને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળવાને બદલે મંત્રીઓને ફેસબુક [Facebook], ટ્વિટર [Twitter] અને ઇન્સ્ટાગ્રામ [Instagram] પર ફોલોઅર્સ વધારવાનું ઘેલું લાગ્યું છે. લોકશાહીમાં જનસંપર્કનું સ્થાન હવે સોશિયલ મીડિયા રીલ્સે…

