PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં નહીં જાય!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા જશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસ (5 ફેબ્રુઆરી) સિવાય અન્ય કોઈપણ દિવસે મહાકુંભમાં સ્નાન કરવા જઈ શકે છે. જો કે…

Read More
Kumbh Mela 2025

Kumbh Mela 2025 : બોટાદથી 55 કરોડ રામનામની 48,000 પુસ્તિકાઓ પ્રયાગરાજ લઇ જવાશે, સર્જાશે વિશ્વ રેકોર્ડ

Kumbh Mela 2025 : બોટાદના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર અને પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 પુસ્તિકાઓ લોકોને દર્શન માટે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવાશે. આ અનોખી ઘટના કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહી છે, અને એ માટે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાવા માટે તેની નોંધ કરવામાં આવશે. આ વિશેષ પ્રસંગમાં,…

Read More