
SC-ST અનામતના મુદ્દે આજે ભારત બંધ,કેન્દ્ર સરકાર પાસે કરાઇ આ માંગ!
SC અને STમાં ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું. તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનેક માંગણીઓની યાદી પણ બહાર પાડી છે. ભારત…