Rahul Gandhi Gujarat Visit

Rahul Gandhi Gujarat Visit: ગુજરાતના લોકોને ખરેખર વિકલ્પ જોઇએ, ભાજપની B ટીમ નહીં’ – રાહુલ ગાંધીનો કોંગ્રેસ નેતા પર પ્રહાર!

Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતના અમદાવાદમાં પોતાના સંબોધનથી રાજકીય ગરમાવો લાવ્યા. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું સ્વીકારું છું કે ગુજરાતમાં કોંગ્રેસ હવે લોકો માટે સાચો માર્ગદર્શક બની શકી નથી.” તેમના આ નિવેદનથી કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “ગુજરાત કોંગ્રેસમાં બે…

Read More