
Rahul Gandhi Speech Ahmedabad : અમે 50% અનામતની દિવાલ તોડીશું – રાહુલ ગાંધીનો ગુજરાતમાંથી મોટો સંદેશ
Rahul Gandhi Speech Ahmedabad: અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધી પછાત વર્ગ, અનામત અને જાતિગત ગણતરી મુદ્દે ખુલ્લા અને તીખા શબ્દોમાં સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા દિગ્ગજોને લીધે કોંગ્રેસ મજબૂત થઈ છે અને હવે કોંગ્રેસ ફરીથી પછાત વર્ગના હિત માટે સંઘર્ષ કરશે. તેલંગાણામાં જે જાતિગત જનગણના શરૂ કરવામાં આવી…