Surat Ghoomar World Record

Surat Ghoomar World Record: સુરતમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: 11,000 માતા-દિકરીઓ ઘુમર નૃત્ય દ્વારા ઈતિહાસ રચશે

Surat Ghoomar World Record: રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે. 30 માર્ચે, 11,000 માતા-બહેનો રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્ય દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. આ અવસરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહેશે. ગુજરાત-રાજસ્થાનના સાંસ્કૃતિક સમાગમનો ભાગ સુરતમાં વિવિધ સમાજના લોકો વસે છે, જેમાં રાજસ્થાન…

Read More