
ગુજરાતમાં હવે શિક્ષકો મેળામાં VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સંભાળશે!
ગુજરાત રાજ્યના શિક્ષકો લાંબા સમયથી શિક્ષણ સિવાયની જવાબદારીઓ જેમ કે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય સભાઓ માટે બસ વ્યવસ્થા જેવાં કામો કરતા આવ્યા છે. હવે રાજ્ય સરકારે શિક્ષકોને નવી જવાબદારી સોંપી છે. રાજકોટ જિલ્લાના જસદણના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં આયોજિત લોકમેળા દરમિયાન VVIP ભોજન વ્યવસ્થા માટે…