Dakor Temple VIP Seating: ભક્તોના વિરોધ બાદ ડાકોર મંદિરમાં VIP બેઠક વ્યવસ્થા હાલ સ્થગિત
Dakor Temple VIP Seating મુદ્દે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં વિવાદ સર્જાયો છે. મંદિર પરિસરમાં વિશિષ્ટ મહેમાનો માટે આશરે ₹20 લાખના ખર્ચે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, મંદિરના સેવકો અને ભક્તોના વિરોધ બાદ ટ્રસ્ટે આ નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વીઆઈપી મહેમાનો માટે…

