Gujarat BJP Diwali Meet

Gujarat BJP દિવાળી સ્નેહમિલન: ભૂપેન્દ્ર પટેલ સાથે રોહન ગુપ્તાને મંચ પર વિશેષ સ્થાન

Gujarat BJP Diwali Meet: ગાંધીનગરમાં સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દિવાળી અને નવવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપનો આ પ્રથમ મોટો કાર્યક્રમ હોવાનું જણાવાયું છે. પ્રધાનમંત્રી…

Read More