California Avalanche 2026:

અમેરિકાના કેલિફોર્નિયામાં હિમપ્રપાતનો કહેર, 8 સ્કીઅર્સના કમકમાટીભર્યા મોત

California Avalanche 2026 : અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પર્વતીય વિસ્તારમાં સ્કીઈંગ (Skiing) કરવા ગયેલા પ્રવાસીઓ પર કુદરતી આફત ત્રાટકી છે. પર્વત પરથી અચાનક ધસી આવેલા ભીષણ હિમપ્રપાતમાં (Avalanche) લાપતા થયેલા 9 સ્કીઅર્સમાંથી 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ કરુણ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન ભારે જહેમત બાદ…

Read More
Girl Collapse in Borewell

Girl Collapse in Borewell : ભૂજના કંડેરાઈ ગામમાં 18 વર્ષીય યુવતી ખાબકી બોરવેલમાં, રેસ્ક્યું ઓપરેશન ચાલુ

Girl Collapse in Borewell : કચ્છના ભુજમાં આવેલા કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ઘટના સાંજ સમયે સવારે 5:00 થી 5:30 વચ્ચે બની હતી. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ભુજ અને ભચાઉ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કાર્ય શરૂ કરાયું છે. પ્રાપ્ત થયેલી માહિતી…

Read More