
Right to Education : ગુજરાતમાં મોટી જાહેરાત: હવે 6 લાખ સુધીની આવક ધરાવતાં પરિવારના બાળકો માટે મફત શિક્ષણ!
Right to Education : ગુજરાત સરકારએ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શિક્ષણ માટે મોટી જાહેરાત કરી છે. હવે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરી વિસ્તારમાં 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની મર્યાદા હતી, જે હવે 6 લાખ રૂપિયા સુધી વધારી દેવાઈ છે. 15 એપ્રિલ…