
Fitness Tips by PM Modi : સેલવાસમાં પીએમ મોદીએ આરોગ્ય અંગે ચેતવણી આપી, આપ્યો ફિટનેસનો મહત્વનો મંત્ર!
Fitness Tips by PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા ચાર દિવસમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. 2 અને 3 માર્ચે ગીર અને જામનગરની યાત્રા બાદ તેઓ ફરી ગુજરાત આવ્યા અને સંઘપ્રદેશ સેલવાસમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. અહીં પ્રધાનમંત્રીએ માત્ર વિકાસની વાત જ કરી નહીં, પણ એક ગંભીર આરોગ્ય સમસ્યાને પણ ઉઠાવી. સેલવાસમાં ‘મોદી…મોદી’ના…