Nagpur Marriage Registration: જામનગરના 700ની વસ્તીવાળા ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયા, RTIથી ખુલાસો
Nagpur Marriage Registration મામલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાંથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આશરે 700ની વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા આ ગામમાં માત્ર ત્રણ મહિનામાં 431 લગ્નની નોંધણી થઈ હોવાનું RTIના જવાબમાં સામે આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણીનો મામલો બહાર આવતાં વહીવટી તંત્રમાં હલચલ મચી છે. હાલ પૂરતા ગામના તલાટી કમ…

